તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ નવા કેસ નોંધાયા છે, જોકે ૧ દર્દી સારવાર લઇ સાજજો થયો છે.
તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીના ૨ નવા કેસ સામે આવ્યા છે, વ્યારાના કાનપુરામાં ૪૫ વર્ષીય પુરુષ અને વ્યારાના ઇન્દુમાં નર્સિંગ કોલેજમાં ૨૨ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, જોકે ૧ દર્દી કોરોનાની સારવાર લઇ સાજો થતા રજા આપવામાં આવી છે,જિલ્લામાં હવે કોરોના પોઝીટીવના કુલ ૧૨ કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500