તાપી જિલ્લામાં આજે સાંજ સુધીમાં કોરોના પોઝીટીવનો ૧ કેસ સામે આવ્યો છે, જોકે વધુ ૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તાપી જિલ્લામાં તા.૨૩મી ઓગસ્ટ નારોજ કોરોના પોઝીટીવનો ૧ નવો કેસ નોંધાયો છે, ઉચ્છલના કટાસવાણમાં ૪૫ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે હવે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૫ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application