Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે નવા ૭ કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૨ કેસ એક્ટિવ

  • August 02, 2022 

તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવના નવા ૭ કેસ સરકારી ચોપડે નોંધાયા છે, જોકે વધુ ૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગએ માહિતી આપી છે, આજે વ્યારાના રીજન્સીહોમમાં ૨૮ વર્ષીય મહિલા,વ્યારાના ભાનાવાડી ગામના કન્સરીયામાં ૨૧ વર્ષીય પુરુષ,વ્યારાના કસવાવ ગામના તળાવ ફળીયામાં ૩૦ વર્ષીય મહિલા,વ્યારાના ખુરદી ગામના ચુલા ફળીયામાં ૪૦ વર્ષીય મહિલા,વ્યારાના પેરવડ ગામના ટેકરી ફળીયામાં ૩૩ વર્ષીય પુરુષ,વ્યારાના રાણીઆંબા ગામના મોટું ફળીયામાં ૧૦ વર્ષીય બાળક અને વ્યારાના ફડકે નિવાસમાં ૬૦ વર્ષીય મહિલા મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે હવે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૨ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application