Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ગોલ્ડન નગર પાસેથી સગીરાને ભગાડી લાવનાર યુવક ઝડપાયો

  • May 24, 2024 

તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ કમાલબાગ પોરબંદર પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને ભગાડી લાવનાર યુવકને વ્યારા ગોલ્ડન નગર પાસેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા ગોલ્ડન નગર પાસેથી કમાલબાગ પોરબંદર પોલીસ મથક વિસ્તારમાં સગીરાને ભગાડી લઈ આવનાર આરોપી કાના દેવશીભાઈ ભાટુ (ઉ.વ.24., રહે.કંસોરણા ગામ, બ્રામ્હણ શેરી, તા.રાણાવાવ, જિ.પોરબંદર)ને તારીખ 23/05/2024નાં રોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application