તાપી જીલ્લાના વાલોડ તાલુકાના ઈદગાહ નવાંગાળા ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ઈશ્વરભાઈ હળપતિ(ઉ.વ.૨૯) છેલ્લા ઘણા સમયથી સામાન્ય છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગોવિંદભાઈ તેમની પત્ની માયાબેન અને તેમની દિકરી સાથે રહેતા હતા
પરંતુ ગોવિંદભાઈ છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં રહેતા હતા રવિવારે સવારે પોતાના ઘરમાં કોઈ હાજર ન રહેતા સવારે વહેલા જાગીને કોઈ અગમ્યકારણસર પોતાના નળીયા વાળા ઘરમા આડીના સાથે ગળામા સેન્ટિંગનો તાર નાખીને ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું આ વાતની જાણ થતા ફળિયામાં રહેતા વડિલોએ વાલોડ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
April 03, 2025ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
April 03, 2025કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો
April 03, 2025ઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
April 03, 2025