વડોદરાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી 35 વર્ષની પરણીતાએ તેના પતિ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે,પરિણીતાના લગ્ન 16 વર્ષ પૂર્વે થયા હતા અને તેને હાલ બે સંતાનો છે લગ્નના થોડાક સમય બાદ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.દરમ્યાન પરણીતા તેના બંને સંતાનોને મળવા માટે પતિ પાસે આવી હતી આ વખતે તેનો પતિ ચલ તને બંને છોકરાઓ સાથે મળાવું એમ કહી એકટીવા ઉપર લઈ ગયો હતો અને તેના પતિએ ગામની સીમમાં ખેતરમાં તેમજ નવી બંધાતી દુકાનોના ધાબા પર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું આ બનાવ અંગે પરણીતાએ પતિ સામે જ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application