Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પોલીસ મથકનો ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • May 02, 2024 

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 01/05/2024નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી સિધ્ધાંત ઉર્ફે સિંધુ રાજુભાઈ મરાઠે (રહે.નવાપુર ભગતવાડી, તા.નવાપુર, જિ.નંદુરબાર) હાલમાં સરઢવ ગામ ખાતે આવેલ પોતાની પત્નીના ઘરે છે. જે બાતમીનાં પોલીસ સ્ટાફના માણસો ગાંધીનગર જિલ્લાનાં સરઢવ ગામ ખાતેથી વ્યારા પોલીસ મથકનો ચોરીના ગુનાહનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સિધ્ધાંત ઉર્ફે સિંધુ રાજુભાઈ મરાઠેને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application