Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિખિલ સિદ્ધાર્થની ફિલ્મ 'કાર્તિકેય'નો ત્રીજો ભાગ થ્રીડીમાં બનાવાશે

  • October 10, 2024 

નિખિલ સિદ્ધાર્થની ફિલ્મ 'કાર્તિકેય'નો ત્રીજો ભાગ થ્રીડીમાં બનાવાશે. ફિલ્મના બીજા ભાગને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તે નિમિત્તે નિર્માતાઓએ જાહેરાત કરી છે. નિખિલના જણાવ્યા અનુસાર ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થઈ ચૂક્યું છે. સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. આવતાં વર્ષથી શૂટિંગ પણ શરુ થઈ જશે. ફિલ્મનું થ્રીડી આઈમેક્સ વર્ઝન તૈયાર કરાશે. ફિલ્મના પહેલા બંને ભાગને હિંદીમાં પણ અણધારી સફળતા મળી હતી. ફિલ્મના બીજા ભાગના કેટલાય સીન્સનું શૂટિંગ ગુજરાતના જાણીતાં લોકેશન્સ પર કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application