Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના જામનસોંઢા ગામની દૂધ મંડળીની નોંધણી રદ કરાઈ

  • June 04, 2021 

મહિલા સંચાલિત જામનસોંઢા દૂધ ઉત્પાદક સ.મં.લી, મુ.પો. જામનસોંઢા, તા.સુબીર, જિ.ડાંગ કે જે એક સહકારી મંડળી તરીકે નોંધાયેલ છે. જેના માટે ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ તેના છેવટના ઓડીટ બાદ મંડળીનુ સરવૈયુ શૂન્ય થતા આ સહકારી મંડળીની નોંધની રદ કરવાની દરખાસ્ત કરવામા આવી હતી.

 

 

જેને ધ્યાને લેતા ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) એસ.ડી.ભોયે દ્વારા તા.૨૮/૫/૨૦૨૧ના એક હુકમ મુજબ આ સહકારી મંડળીની નોંધની રદ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application