Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના પાદરીએ 16 વર્ષની છોકરી સાથે ત્રણ-ત્રણ વખત ગુજાર્યું દુષ્કર્મ, પત્નીએ ઉતાર્યો વીડિયો ને પછી તો....

  • December 29, 2021 

સોનગઢ તાલુકાના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 16 વર્ષની સગીરા પર પાદરીએ દુષ્કર્મ આચર્યું હતું.


સોનગઢ પોલીસે પાદરી અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. બલીરામ ગમનભાઈ કોકણી નામના પાદરી અને તેની પત્ની અનીતાબેન કોકણીની પણ પોલીસે ધરપકડ કરી છે. ગત દિવસો દરમ્યાન પાદરીએ સગીરા પર 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. પત્નીએ વિડીયો ઉતારી આરોપી પતિની મદદગારી કરતા પત્નીની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application