Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યો ઘટના સામે આવી

  • April 19, 2024 

ગુજરાતમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાં જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વાર સામે આવી છે. વડોદરાની એક રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કર્યાનું સામે આવ્યુ છે. વડોદરામાં વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કરી હતી. ભોજનમાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. સ્ટાફ દ્વારા ગેરવર્તણૂકને કારણે 100 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application