Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધનામાં યુવકને લાકડાના ફટકા મારી મોબાઈલ લૂંટી લીધો

  • October 13, 2020 

ઉધના ઠાકોરનગર પાસે બાઈક પર આવેલા ત્રણ બદમાશોએ યુવકને માથામાં લાકડાના ફટકા મારી મોબાઈલ લૂંટી નાસી ગયા હતા.પોલીસના જણાવ્યા મુજબ ઉધના મઢીની ખમણી પાસે ઘર્મયુગ સોસાયટીમાં રહેતા હનુમાન પુખરાજ સૈની (ઉ.વ.૨૫) નાઓ ઉધના મેઈન રોડ ઠાકોરનગર સોસાયટી ખાતા નં-૬૭ની બાજુમાં ઉભો હતો તે વખતે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઓએ તેને તમાચો મારી ખિસ્સા માંથી મોબાઈલ કાઢી લૂંટી લઈ માથામાં લાકડાના ફટકા મારી નાસી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application