Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ સિવિલમાં મૃતકના વાલી વારસો વલસાડ પોલીસનો સંપર્ક કરે

  • July 07, 2022 

વલસાડ સિવિલ હોસ્પિટલનાં ગેટની જમણી બાજુમાં આવેલ પાદર દેવી માતાના મંદિર પાસે બેભાન હાલતમાં પડેલા અજાણ્યા પુરુષને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેમનું સારવાર દરમિયાન તા.૨૦/૬/૨૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે મોત થયું હતું.




આજાણ્યા મૃતકની ઉંમર આશરે ૫૫ વર્ષ, ઉંચાઈ ૫ ફૂટ ૨ ઈંચ, રંગે ઘંઉવર્ણ અને પાતળો બાંધો છે. મૃતકે પોપટી કલરનું ટૂંકી બાંયનું ટી-શર્ટ અને વાદળી કલરનું જીન્સનું હાફ પેંટ પહેરેલું છે. મૃતકના વાલી વારસોએ વલસાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application