નિઝરનાં સુમુલ શીત કેન્દ્ર પાસે તથા યોગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં ઉચ્છલ-નિઝર હાઇવે ઉપર શાકભાજી વહન કરનાર પીકઅપ ટેમ્પો રાત્રીએ બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની પીકઅપ વાન નંબર MH/12/PQ/5832એ મહારાષ્ટ્ર રાજ્યમાંથી લીલા મરચા ભરી વડોદરા ખાતે ખાલી કરી પરત ફરતી વખતે પીકઅપ વાહનની એન્જીન જોઈન્ટ કમાન તુટી જતા પીકઅપ વાહનનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલ બાવળના ઝાડ સાથે ધડાકાભેર પીકઅપ વાહન અથડાતા ચાલકને વત્તી-ઓછી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application