હિરાબાગ વિઠલનગરમાં રહેતા ડોટકરનો અંગતપળોનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની માંગણી કરનાર ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ હિરાબાગ વિઠ્ઠલનગરમાં રહેતા ડોકટર અરૂણ કેશુભાઈ ઘેવરીયા (ઉ.વ.૪૪)ઍ ગઈકાલે હર્ષ વઘાસીયા સહિત ત્રણ સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓઍ ઍકબીજાની મદદથી ડોકટરના અંગતપળોના વિડીયો યેનકેન પ્રકારે મેળવી લીધા હતા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની માંગણી કરી બિભત્સ ગાળો આપી હતી. પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application