Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોક્ટર સમયસર ન આવતા બાળકનું મોત

  • July 16, 2022 

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 6  વર્ષના એક બાળકનું મોત થયું છે, જો કે આ બાળકના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે અને કહ્યું કે ડોક્ટરની બેદરકારીને કારણે જ બાળકનું મોત થયું છે. આ બાળક છેલ્લા 24 દિવસથી ICUમાં હતો અને ત્યારબાદ બાળકને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. ગત મોડી રરાત્રે બાળકના ગળામાં ફીટ કરવામાં આવેલી નળી નીકળી ગઈ હતી. જો કે બાળકના સ્વજનોએ ડોક્ટરને બોલવતા ડોક્ટર આવ્યાં ન હતા.પરિવારજનોનો આક્ષેપ છે કે જો ડોક્ટર સમયસર આવી ગયા હોત તો  બચી જાત. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application