Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ચોરાયો,વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • April 25, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારા નગરનાં સીંગી ફળિયાનાં બોયઝ હોસ્ટેલની બાજુમાં રહેતી રીપ્કાબેન છગનભાઈ ગામીત નાએ શનિવારનાં રોજ પોતાના ઘરમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા 28 હજારનો કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં કોઈ ના હોવાનો ફાયદો ઊંચકી મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ રીપ્કાબેન ગામીતે વ્યારા પોલીસ મથકે રવિવારનાં રોજ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application