ડોલવણ તાલુકાના ગાંગપુર ગામના નિશાળમાંથી ગુરુવારે હત્યા કરી ફેંકી દેવાયેલી આશરે 25 થી 30 વર્ષીય એક અજાણી યુવતી નો મૃતદેહ કચરાના ઢગલા માંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો, યુવતીના ચહેરાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા કચરાથી અડધી ઢંકાયેલી હાલતમાં યુવતીએ માત્ર કાળી લેગીસ પહેરેલી હતી.ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. યુવતીની ક્યા કારણોસર હત્યા થઈ ? તે અંગે તપાસ બાદ સાચા કારણો બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application