Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામ પાસેથી બાઈક ચાલક દારૂનો નશો કરેલ હાલતમાં પકડાયો

  • November 30, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહનચેકિંગ હતો તે દરમિયાન સોનગઢના ગુણસદા ગામના ત્રણ રસ્તા પાસેથી એક બજાજ કંપની ની મોટર સાયકલ નંબર જીજે/19/એન/9026 નો ચાલક સંજયભાઈ બાબુભાઈ ગામીત રહે, ગુણસદા ગામ,આશ્રમ ફળિયું તા.સોનગઢ નાનો દારૂ નો નશો કરેલ હાલતમાં બાઈક વાંકીચુકી ચલાવી લાવતા આજરોજ પકડાઈ ગયો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુધ્ધ એમવી એક્ટ ની કલમ 185 મુજબ ઉકાઈ પોલીસે ગુનો દાખલ કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application