Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-ઉકાઈ માર્ગ પરથી નશાની હાલતમાં બાઈક ચાલક પકડાયો

  • September 02, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હિન્દુસ્તાન પુલ પાસેથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન અનીલભાઈ જેઠિયાભાઈ કોટવાડીયા રહે, પાથરડા,કોટવાડીયા ફળિયું-સોનગઢ નો પોતાની મોટર સાયકલ નંબર જીજે/19/એબી/8469 ઉપર બેસી દારૂ પીધેલ હાલતમાં ઝડપાઈ ગયો હતો,

 

આ બનાવમાં અજયભાઈ મનસુખભાઈની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે અનીલભાઈ કોટવાડીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application