Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગુજરાતીની આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું

  • April 24, 2024 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંકલ્પ પત્રની ગુજરાતીની આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે. પ્રચાર-પ્રસાર માટે ગીતો અને વિવિધ કૃતિઓનુંલોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નવસારી ના સાંસદ અને ગુજરાત ભાજપ ના પ્રમુખ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનુંલોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના નેતાઓ જેમકે આઈ. કે જાડેજા, ધારાસભ્ય મહેશ કશવાલા, રાજનીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application