Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : નાહવાનાં અને કપડાં ધોવાનાં સાબુંનું ૬ શાળાઓમાં વિતરણ કરાયું

  • June 08, 2023 

ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, બોરખડી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ,શિશોર
વિનય મંદિર ગ્રામ ભારતી છાત્રાલય, કહેર કલમકુઈ સરકારી માધ્યમીક શાળા ,નાના કાકડકુવા કસ્તુરબા અધ્યન મંદિર Ptc કૉલેજ ,બોરખડીમાં કુલ ૮૦૦ નહવાના અને કપડાં ધોવાના સાબુનું વિતરણ મુંબઈ સ્થિત દાતા બીજલબેન જગડ, મહેન્દ્રભાઈ નાગડા અને મગિન્દ્રભાઈ ગડા ના સહકાર થી કરવામાં આવ્યા હતા.શાળા ના અધ્યક્ષ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ના વાલીઓ એ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application