મહારાષ્ટ્ર નવાપુરના દેવલીપાડા ગામના યુવકે પ્રેમ સંબંધમાં લગ્નની લાલચ આપી ઉચ્છલના જામકી ગામની યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.જોકે બાદમાં પ્રેમી યુવક પાછળથી ફરી ગયો અને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના જામકી ગામના વિસ્તારમાં રહેતી એક યુવતીને રોશનભાઈ જીતેન્દ્રભાઈ વસાવે રહે. દેવલીપાડા તા.નવાપુર જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાએ પ્રેમ સંબંધમાં ફસાવી તેના દગો આપ્યો છે.ચાર વર્ષ પહેલા પ્રેમ કર્યો બાદમાં લગ્ન કરવાના વાયદા આપી યુવતીના ઘરે તથા તાપી કિનારે તેમજ અલગ અલગ જગ્યા લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.જોકે બાદમાં પ્રેમી રોશનભાઈએ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ તા.૦૩-૧૦-૨૦૨૩ ના રોજ પ્રેમી રોશન સામે પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application