Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi news update : ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં રોડ-રસ્તાઓ તૂટયા : આજે પણ શાળાઓ અને આંગણવાડીમાં રજા

  • July 26, 2024 

તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ, રસ્તાઓને ભારે નુકશાન પહોંચ્યું છે. વાહન વ્યવહાર પણ બંધ કરવાની નોબત આવી છે. જેને લઇ તાપી જિલ્લા કલેકટર દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય બન્યું છે અને તાપી જિલ્લાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.ત્યારે આજરોજ એટલે કે તા.૨૬મી જુલાઇ રોજ તાપી જિલ્લાના ડોલવણ,નિઝર,કુકરમુંડા અને ઉચ્છલમાં ગત રાતે પડેલ વરસાદને કારણે રોડ, રસ્તાઓને નુકશાન થયેલ હોવાથી તમામ શાળાઓ અને આંગણવાડી આજરોજ રજા જાહેર કરવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News