Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશીદારૂની ભઠ્ઠી પર તાપી એલસીબી પોલીસની રેઇડ

  • September 22, 2020 

તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના ટોકરવા ગામના પીર ફળીયામાં દેશીદારૂની ભઠ્ઠી પર રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન સગુબેન ઈશ્વરભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ આવેલ પજારીમાં દેશી હાથ બનાવટની ચાલુ ભઠ્ઠી બનાવી હતી.

 

પોલીસે સ્થળ પરથી દેશીદારૂ, ભઠ્ઠીના સાધનો, 115 લીટર રસાયણ સહિતના દેશીદારૂ બનાવવાના મુદ્દામાલ સાથે સગુબેન ગામીતને ઝડપી પાડી હતી.

 

આ બનાવમાં સ્નેહલભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે સગુબેન વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application