તાપી જિલ્લા કલેકટરને તારીખ 05/11/2023નાં રોજ તાપી જિલ્લા રેતી કવોરી લીઝ હોલ્ડર્સ એસોશીઈશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે,ગુજરાત રાજ્યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જી.પી.એસ. સિસ્ટમ લગાવવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે પણ સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર એજન્સીઓ પાસે પૂરતા ડિવાઇસ ન હોવાના કારણે હજારો ટ્રકોના પેંડા થંભી ગયા છે અને હાલમાં દિવાળીનો તહેવાર આવતો ત્યારે ટ્રક માલિકો ડ્રાઇવરો તેમજ હજારો મજૂરોને રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તેમજ રેતી કપચીનો સપ્લાય અટકી જતા બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ હજારો ગરીબ મજૂર પરિવારો બેરોજગાર થઈ ગયો છે,ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણયોમાં 90 દિવસની મુદ્દતનો વધારો કરવામાં તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application