Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : મતદાન મથકો પર મતદારો માટે પાણી અને છાંયડો સહિત મેડિકલની વ્યવસ્થા કરાઈ

  • May 07, 2024 

તાપી જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે,ત્યારે લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી જ  લાભી લાંબી કતારો લાગી છે લ. અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે.લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે.મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application