તાપી જિલ્લાના વાલોડના શિકેરમાં આવેલ આજાજી ઓર્ગેનિક ફાર્મમાં દીપડો નજરે પડતાં વનવિભાગ દ્વારા ફાર્મમાં પાંજરું ગોઠવવામાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડો છેલ્લા 15 દિવસથી આવન જાવન કરતો હતો અને ખેતરમાં કામ કરતા ખેત મજૂરએ એના પગલા જોતા માલિક પ્રવીણભાઈ દેસાઈ (ઓવિયાણ)ને જાણ કરતા માલિકે જંગલ ખાતાને જાણ કરતા જંગલ ખાતા દ્વારા પાંજરું મુકાયું હતું અને રાત્રે દીપડો પાંજરામાં પુરતા ખેત મજુરો સહીત લોકોએ રાહત અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application