Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધાટ ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 13, 2021 

મળતી માહિતી મુજબ, વ્યારા પોલિસ સ્ટાફના માણસો પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ધાટ ગામના, ઝાડ ફળિયામાં રહેતી ચંપાબેન ગીરીશભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં મહિલા ઝડપાઈ ગયી હતી.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સમુએલભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application