Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંખરી ગામે નશો કરી ઝગડો કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

  • May 16, 2021 

ઉચ્છલના પાંખરી ગામમાંથી દારૂનો નશો કરી બોલાચાલી અને ઝગડો કરતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, પાંખરી ગામના નિશાળ ફળીયામાં રહેતા રમેશભાઈ જાલમસિંગભાઈ ગામીતએ શનિવારે સાંજના સમયે કોઈ દારૂનો નશો કરી પોતાની ભાભી સવલીબેન જાલમસિંગભાઈ ગામીત સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. બનાવની જાણ ઉચ્છલ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી ઝઘડો કરતા રમેશભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application