કુકરમુંડા તાલુકામાં 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ડોડવાના યુવકે અવાર નવાર શરીર સંબંધ બાંધી ગંભીર ગુનો કર્યો હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડા તાલુકાનાં ડોડવા ગામમાં રહેતો, ચેતન ચન્દ્રસિંગભાઈ પાડવીએ સગીરાને લગ્નની લાલચ આપીને વાતોમાં ફસાવી હતી અને તારીખ 04/05/2021ના રોજ સગીરાનું અપહરણ કરી જઈ અવાર-નવાર શરીર સંબંધ બાંધી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીરાના પરિવારે યુવક સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application