Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા અને નિઝર તાલુકા પંચાયત બેઠક પર ફોર્મ ભરાયા

  • February 13, 2021 

તાપી જીલ્લા ખાતે તાપી જીલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત માટે 218 ફોર્મ વિતરણ થયા હતા. તા.11/02/2021નાં દિન સુધી જીલ્લા પંચાયત અને નગર-પાલિકામાં એકપણ ફોર્મ ભરાયા ન હતા. જ્યારે નિઝર તાલુકા પંચાયતમાં એક ફોર્મ ભરાયું હતું.

 

 

 

તાપી જીલ્લા પંચાયત ખાતે 28 બેઠકો અને 7 તાલુકા પંચાયતની 124 બેઠકો અને વ્યારા નગર-પાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. તાપી જીલ્લા ખાતે ભાજપ દ્વારા જીલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયતની યાદી બહાર પાડી દેવાઈ હતી. જયારે કોંગ્રેસ તરફથી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારની યાદી બહાર પાડી નહોતી. તા.10/02/2021નાં રોજ વ્યારા પાલિકામાં વોર્ડ-7નાં કોંગ્રેસના ઉમેદવારોને પાલિકામાં ફોર્મ ભરી દેવાયા હતા. જ્યારે તા.11/02/2021નાં રોજ તાપી જીલ્લા પંચાયતમાંથી એક પણ ફોર્મ ભરાયું ન હતું. જયારે નિઝર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું અને કુકરમુંડા તાલુકા પંચાયમાંથી પણ એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application