Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોસવાડા ગામે આવનાર હિન્દુસ્તાન ઝીંક મિલ મુદ્દે થનાર લોક સુનાવણી રદ કરવા અપાયું આવેદનપત્ર

  • June 24, 2021 

સોનગઢના ડોસવાડા ખાતે આગામી 5 મી જુલાઈના રોજ રાખેલ લોક સુનાવણી નો અસરગ્રસ્ત ગામોના સરપંચો દ્વારા કરાયો વિરોધ...

 

 

કોવિડ-19ની મહામારીનો ધ્યાનમાં લઈ તેમજ પર્યાવરણીય અસરોનું આકારણી મૂલ્યાંકન ગુજરાતી ભાષામાં ન કરી સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના રાખેલ લોક સુનાવણી નો વિરોધ...

 

 

અસરગ્રસ્ત ગામોમાં હિન્દુસ્તાન ઝીંક લિમિટેડનું કોઈ પ્રતિનિધિ મંડળ દ્વારા મૂલ્યાંકન કરાયું નથી...

 

 

આવતી તારીખ 5મી જુલાઈનો લોક સુનાવણીનો કાર્યક્રમ રદ કરવા અપાયું કલેક્ટરને આવેદનપત્ર...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application