વ્યારાના ઊંચામાળા ગામની KAPS ટાઉનશીપમાં ૫૧ વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. જોકે વધુ ૧ દર્દી સાજો થતા રજા આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની KAPS ટાઉનશીપ કોલોનીમાં રહેતી ૫૧ વર્ષીય મહિલાનો શુકવાર નારોજ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જોકે હવે આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો એક્ટિવ કેસનો અંક ૪ પર પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application