Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ફૂલવાડી ગામેથી હથિયાર સાથે યુવક ઝડપાયો

  • May 05, 2022 

મનિષા સુર્યવંશી /વ્યારા : કુકરમુંડાનાં ફૂલવાડી ગામે આશ્રમ શાળા પાસેથી જાહેરમાં પોતાની પાસે કોઈ કારણ વગર લાકડાનાં હાથ વાળું ધારદાર હથિયાર ધારીયું લઈને ફરતો એક યુવક ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં ફૂલવાડી ગામે આશ્રમ શાળા પાસેથી આજરોજ બપોરનાં સમયે જાહેરમાં કોઈ કારણ વગર લાકડાનાં હાથ વાળું ધારદાર હથિયાર ધારીયું લઈને ફરતો સુનીલભાઈ રમેશભાઈ પાડવી (ઉ.વ.26) નાને પોલીસે ઝડપી પાડી યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application