Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડદેખુર્દ ગામમાંથી નશાની હાલતમાં લથડિયા ખાતો એક યુવક ઝડપાયો

  • June 07, 2021 

ઉચ્છલનાં વડદેખુર્દ ગામમાંથી નશાની હાલતમાં લથડિયા ખાતા એક યુવકને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં બેસી રવિવારે સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે,  વડદેખુર્દ ગામમાં રહેતો 23 વર્ષીય યુવક ગુરેસભાઈ દિનેશભાઈ કાથુડએ વગર પાસ પરમિટે કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં લથડિયા ખાતો ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે ગુરેસ કાથુડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application