Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સસા ગામેથી પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

  • June 21, 2021 

ઉચ્છલ તાલુકાનાં સસા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શાખને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે મોડી સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, સસા ગામમાં રહેતા જેમુભાઈ જોત્યાભાઈ ગામીતએ પોતાના ઘરના બાજુમાં આવેલ પજરીનાં ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે જેમુ ગામીત વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application