વાલોડનાં ડુમલખ ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાનાહમાં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા.તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ડુમલખ ગામના, નિશાળ ફળિયામાં રહેતા અશોકભાઈ કાન્તુભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે 2 પ્લાસ્ટિકની કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં મહિલા ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈની ફરિયાદના આધારે અશોક ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application