તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગતરોજ બેંક ઓફ બરોડાની રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (RSETI) ઇન્દુ ખાતે ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇનસ્પેકટર દ્વારા હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા, ત્રણ કે ચાર રસ્તા ક્રોસ કરવા, રેલવે ક્રોસિંગ, ઓવરલોર્ડ વાહન, અને લાઇસન્સની આવશ્યકતા તેમજ માનવ જીવનના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application