Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના મિશન નાકા પાસેથી નશાની હાલતમાં બાઈક હંકારી લાવતો શખ્સ ઝડપાયો

  • May 25, 2021 

વ્યારાના મિશન નાકા પાસેથી નશાની હાલતમાં એક ઈસ્મને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન વ્યારાના મિશન નાકા રોડ તરફથી આવતી એક એકટીવા મોટરસાઈકલ નંબર જીજે/06/એમએસ/8479નો ચાલક ઘનશ્યામભાઈ વીનુભાઈ ડાબસરા રહે.બાજીપુરા ગામ, કુંભારવાડ તા.વાલોડનાએ વગર પાસ પરમિટે દારૂનો નશો કરી પોતાના કબ્જાની બાઈક લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે, ઘનશ્યામ ડાબસરા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application