Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્દુ ઓવર બ્રિજ નીચેથી માસ્ક વગર 3 ઈસમો ઝડપાયા

  • May 19, 2021 

કાકારપાર પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર જાહેરનામાનો ભંગ કરી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એ રીતે વર્તન કરતા 3 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

વ્યારા-માંડવી રોડ ઉપર આવેલ ઈન્દુ ઓવર બ્રિજ નીચેથી માસ્ક વગર ઝડપાયેલા ઈસમો

  1. ગણેશ માણકા ચૌધરી રહે.ઉંચામાળા ગામ,
  2. નિખિલ વિજય ચૌધરી રહે.ચીખલી ભેંસરોટ,
  3. પ્રવિણ રામજી ગામીત રહે.બાલપુર ગામ,

 

આમ, ત્રણેય ઈસમો વિરુદ્ધ કાકરાપાર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application