Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ટોકરવા ગામ માંથી દેશી દારૂના જથ્થા સાથે 2 મહિલાઓ ઝડપાઈ

  • January 23, 2021 

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના પીર ફળીયામાં રહેતી બે મહિલાઓ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ હતી. જેમાં કોકિલાબેન રાકેશભાઈ ગામીત તથા રાજુલાબેન મોતીસીંગભાઈ ગામીત, બંને મહિલાઓ પોલીસની બે જુદી-જુદી રેડમાં દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે બંને મહિલાઓના ઘરના પાછળની ભાગેથી દેશી દારૂનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ કશ્યપ અમરસિંહ ની ફરિયાદના આધારે બંને મહિલાઓ વિરુધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application