Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં શુક્રવારે કોરોના ટેસ્ટ માટે 184 સેમ્પલ લેવાયા, કોરોના પોઝિટીવ નો એકપણ નવો કેસ નહિ

  • January 16, 2021 

તાપી જીલ્લા માં શુક્રવારે કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી જેને લઈ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.15 જાન્યુઆરીના રોજ જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયેલ નથી.

 

 

 

જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 881 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 827 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 184 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 14 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application