Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં સુબીરમાં તાલુકા યુવા ઉત્સવ યોજાયો

  • July 25, 2023 

સુબીર તાલુકા યુવા ઉત્સવ યોજાયો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાના તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં સુબીર તાલુકા યુવા ઉત્સવ સ.મા.ઉ.મા. શાળા-સુબીર ખાતે તાજેતરમાં યોજાઇ ગયો. આ કાર્યક્રમનું ઉદઘાટનના હસ્તે દિપ પ્રગટાવીને કરાયું હતું. આ પ્રસંગે વિવિધ શાળાના શિક્ષકો, કલાકારો, હાજર રહી કાર્યક્રમની શોભા વધારી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલુકા યુવા ઉત્સવમાં વકૃત્વ, નિબંધ, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, પાદપૂર્તિ, ભજન, લોકગીત, એકપાત્ર અભિનય, દૂહા-છંદ-ચોપાઈ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, લોકવાર્તા, લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાધ સંગીત, સમૂહગીત, વગેરે 15 સ્પર્ધામાં અ-બ-ખુલ્લા વિભાગ મુજબપ કુલ 21 વિભાગમાં 101 કલાકારોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application