Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત એસ.ઓ.જી દ્વારા આયુર્વેદિકની આડમાં નશાકારક ગોળીઓની હેરાફેરી ઝડપી, એકની ધરપકડ

  • April 24, 2024 

લોકોમાં ગેરકાયદેસર અને હાનિકારક નશા કરવા માટેનો ખોફ જાણે હોયજનઈ તેવી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, સુરત પોલીસની એસ.ઓ.જી ટીમ દ્વારા આયુર્વેદિકની આડમાં નશાકારકગોળીઓની હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી.એસ.ઓ.જી ની ટીમ દ્વારા 6.65 લાખ રુપિયાની કિંમતની 66,560 નશાકારક ગોળી પણ કબજે કરી લેવામાં આવી છે. કરિયાણાની દુકાન મારફતે આ હાનિકારક  અને નશાકારક ગોળીઓનું વેચાણ થતુ હતુ. ગોડાદરા વિસ્તારમાં ટેમ્પામાં નશાકારક ગોળીઓ લઈ જવાતી હતી. પોલીસે ટેમ્પો ડ્રાઇવર ચંદુલાઠીયાની ધરપકડ કરી તેની પૂછપરછ સાથેજ કાયદેસર ની કાર્યવાહી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application