સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તારિખ 10 એપ્રિલનાં રોજ સુરત જિલ્લાના કડોદરા નગરમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આગેલ મેવાડા ભવનની ભોંય તળિયે આવેલ 101 નંબરની રૂમમાં રેઈડ કરી 22536 નંગ વિદેશી દારુની બોટલો ઝડપી પાડી હતી. જે બનાવનો વોન્ટેડ આરોપી પ્રકાશ જેતારામ સાલવી (ઉ.વ.37) 208 સિદ્ધિ વિનાયક રેસિડેન્સી બગુમરા નહેરની બાજુમાં નાઓને કડોદરા પોલિસે બાતમી આધારે તાંતીથૈયા ખાતે આવેલ સહયોગ હોટલની સામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application