Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ગરબા અને ડાયરા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો

  • October 27, 2023 

સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે કેન્દ્ર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી-સુરત દ્વારા CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની'નું તેમજ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિકરીઓના સન્માન સમારોહનું આયોજન થયું હતું. જેમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને CRPF અધ્યક્ષ સહિતના મહાનુભાવોના હસ્તે મહિલા બાઈકર્સને સત્યમેવ જયતેનો મોમેન્ટો અને રમત ગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનારી દિકરીઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ડાયરા અને ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application