Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રામાં રહેતી ઉષાબેન ચૌહાણ લાપતા

  • May 25, 2021 

પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૨૨/૦૪/૨૦૨૧ના રોજ ઘર નં.એ/૬૫, દાનગીવેવ સોસાયટી, નાલંદા સ્કુલની પાસે, કાપોદ્રામાં રહેતા (મૂળવતન:કુટાણા, તા:લીલીયા, જિ:અમરેલી) હિંમતભાઈ ચૌહાણની ૨૨ વર્ષીય પુત્રી ઉષાબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૨૦ ફૂટ છે. તેમણે શરીરે વાદળી કલરની કુર્તી તથા સફેદ કલરની લેગીઝ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કાપોદ્રા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application