સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં મોટી નરોલી ગામની સીમમાંથી બે ભેંસો ઉપર ઇલેક્ટ્રીક વાયર પડતાં બંને ભેંસોના મોત નિપજ્યાં હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં મોટી નરોલી ગામે વાલેસા પાટીયા નજીક રહેતા લખમણભાઇ ધનાભાઇ મકવાણા જેઓ પશુ પાલનનો વ્યવસાય કરે છે. જેમની ગાયો તથા ભેંસો મોટી નરોલી ગામની સીમમાં ઘાસ ચારો ચરતી હતી. તે વખતે ઇલેક્ટ્રીક વાયર પડતા બે ભેંસનો પગ વાયરને અડી જતા કરંટ લાગતા આ બંને ભેંસોના મોત નિપજ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application