કામરેજનાં નવાગામ વિસ્તારમાં આવેલ ફ્લોરા એપાર્ટમેન્ટમાં રહેતા પિયુષભાઈ મનસુખભાઈ લુક્કા(ઉ.વ.35)ની 28 વર્ષીય પત્ની રીનાબેન છેલ્લા એક વર્ષથી બીમાર હોવાથી પાસોદરા ખાતે સારવાર ચાલી રહી હતી. બીમાર હોવાથી રીનાબેન શારીરિક રીતે ખુબ કમજોર થઈ ગયા હતા. જેથી રીનાબેન હતાશ થઈ ગયા હતા અને અંતે ઘરમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application